BA 2 SYLLABUS
BA
(ECONOMICS) SEMESTER – II Paper No. 3 Micro Economics – II
UNIT-1
બજાર માળખું-ખ્યાલ -પૂર્ણ હરીફાઈ-લક્ષણો અને ધારણાઓ- પૂર્ણ હરીફાઈ હેઠળ કિંમત
નિર્ધારણ- ટૂંકા અને લાંબા ગાળે પેઢીની સમતુલા .
UNIT
2
ઈજારો-લક્ષણો-ઈજારા હેઠળ ટૂંકા અને લાંબા ગાળે પેઢીની સમતુલા-ઈજારા માં પુરવઠા
વક્ર નો ખ્યાલ-કિંમત ભેદભાવ .
UNIT
3
ઈજારાયુક્ત
હરીફાઈ-લક્ષણો-વેચાણ ખર્ચ,વસ્તુ વિવિધતા- પેઢીની ટૂંકા અને લાંબા ગાળાની
સમતુલા-અલ્પ હસ્તક ઈજારાનો ખ્યાલ અને લક્ષણો.
UNIT
4
વહેચણી નો સીમાંત
ઉત્પાદક્તાનો સિધ્ધાંત-રિકાર્ડો નો ભાડાનો સિધ્ધાંત-પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ ના
વ્યાજના સિદ્ધાંતો-વેતનનો સીમાંત ઉત્પાદકતાનો સિધ્ધાંત.
BA (ECONOMICS) SEMESTER – II Paper No. 4 Macro Economics – II
UNIT-1
કેઇન્સ નો ગુણક નો ખ્યાલ
- ગુણક,સીમાંત વપરાશવૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ વચ્ચેનો
સંબંધ
- તુલનાત્મક સ્થિર અને ગતિશીલ પ્રક્રિયા.
- અલ્પવિકસિત દેશોમાં ગુણક નું કાર્ય.
- ગતિવર્ધન નો સિદ્ધાંત અને ઉત્તમ ગુણક નો ખ્યાલ
UNIT
2
નાણા ની માંગ: ખ્યાલો, કાર્યો અને મહત્વ
–ફિશરનો નાણા
પરિમાણ નો સિધ્ધાંત અને કેમ્બ્રિજ અભિગમ
- નાણા અંગે કેઈન્સ નો તરલતા સિંધ્ધાત-
- નાણાંનો પુરવઠો: અર્થ અને નિર્ધારણ-
- ઉચ્ચ શક્તિ નાણું અને નાણાનો ગુણક.
UNIT 3
ફુગાવાનો અર્થ, કારણો અને અસરો
- ફુગાવા ના પ્રકાર
- ફુગાવાનો પ્રશિષ્ટ સિધ્ધાંત
- માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત ફુગાવો.
- ટૂંકા ગાળામાં અને લાંબા ગાળે ફિલીપ્સ કર્વ.
UNIT 4
વ્યાપાર ચક્રનો અર્થ,સ્વરૂપ અને લક્ષણો .
- વ્યાપાર ચક્રના પ્રકારો અને તબક્કાઓ
- વ્યાપાર ચક્ર અંગે કેઈન્સનો દ્રષ્ટિકોણ
- વેપાર ચક્રના
સિદ્ધાંતો (હિક્સ અને સેમ્યુલ્સન).
- વ્યાજનો દર-: પ્રશિષ્ટ અને કેઈન્સ ના વ્યાજ ના સિદ્ધાંતો
Suma shaleshbhai goyal
ReplyDelete